કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ભારત અને ક્યા દેશના સંયુક્ત ઉદ્યમે કલાશ્નિકોવ AK-203નું ઉત્પાદન શરૂ કર્યું ? રશિયા ઈંગ્લેન્ડ ઈઝરાયેલ અમેરિકા રશિયા ઈંગ્લેન્ડ ઈઝરાયેલ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા રાજ્યે જાતિ આધારીત વસતી ગણતરી શરૂ કરી ? ઉત્તરાખંડ બિહાર મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ બિહાર મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ બ્લેક રાઈનોની લુપ્તપ્રાય પ્રજાતિઓના સંરક્ષણ માટે દક્ષિણ આફ્રિકાના પ્રયત્નોને સમર્થન આપવા માટે વન્યજીવ સંરક્ષણ બોન્ડ (WCB) જારી કર્યા ? વર્લ્ડ બેંક ADB FAO UNICEF વર્લ્ડ બેંક ADB FAO UNICEF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યમાં જળ સુરક્ષા, ખેડૂતોના કલ્યાણ અને રોડ કનેક્ટિવિટી સાથે સંબંધિત અનેક વિકાસ પ્રોજેક્ટ લૉન્ચ કર્યા ? નાગાલેન્ડ આસામ રાજસ્થાન કર્ણાટક નાગાલેન્ડ આસામ રાજસ્થાન કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) હિમાચલ પ્રદેશે ક્યા વર્ષ સુધીમાં પ્રથમ ગ્રીન એનર્જી સ્ટેટ બનવાનું લક્ષ્ય રાખ્યું ? વર્ષ 2025 વર્ષ 2035 વર્ષ 2027 વર્ષ 2030 વર્ષ 2025 વર્ષ 2035 વર્ષ 2027 વર્ષ 2030 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (UNGA)એ ક્યા દેશ દ્વારા સહ-પ્રાયોજિત ‘એજ્યુકેશન ફોર ડેમોક્રેસી’ અંગે સંકલ્પ અપનાવ્યો ? અમેરિકા ભારત બાંગ્લાદેશ જાપાન અમેરિકા ભારત બાંગ્લાદેશ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP