કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા મંત્રાલયે AMC રેપો ક્લિયરિંગ લિમિટેડ (ARCL) નામના લિમિટેડ પર્પઝ ક્લીયરિંગ કોર્પોરેશન (LPCC)નું ઉદ્ઘાટન કર્યું ? વિજ્ઞાન & ટેકનોલોજી મંત્રાલય ગૃહ મંત્રાલય MSME મંત્રાલય નાણાં મંત્રાલય વિજ્ઞાન & ટેકનોલોજી મંત્રાલય ગૃહ મંત્રાલય MSME મંત્રાલય નાણાં મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે ઝાયદ તલવાર નૌસેના અભ્યાસમાં ભાગ લીધો ? UAE બાંગ્લાદેશ કુવૈત સાઉદી અરેબિયા UAE બાંગ્લાદેશ કુવૈત સાઉદી અરેબિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં નિધન પામેલા દેવેન દત્તા ક્યા ક્ષેત્ર સાથે જોડાયેલા હતા ? ગ્રાહક સુરક્ષા કાર્યકર્તા અભિનેતા પર્યાવરણ કાર્યકર્તા વકીલ ગ્રાહક સુરક્ષા કાર્યકર્તા અભિનેતા પર્યાવરણ કાર્યકર્તા વકીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં નિધન પામેલા ડૉ.જોહન વોરનોકે કઈ કંપનીની સ્થાપના કરી હતી ? IBM એડોબ ઈન્ટેલ માઈક્રોસોફ્ટ IBM એડોબ ઈન્ટેલ માઈક્રોસોફ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચુ/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. હંગેરીના બુડાપેસ્ટમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ યોજાઈ હતી. એક પણ નહીં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતીય ભાલાફેંક ખેલાડી નીરજ ચોપરાએ 88.17 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો આપેલ બંને હંગેરીના બુડાપેસ્ટમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ યોજાઈ હતી. એક પણ નહીં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતીય ભાલાફેંક ખેલાડી નીરજ ચોપરાએ 88.17 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા રાજ્યના થુથુકુડી જિલ્લામાં આદિચનલ્લુર સંગ્રહાલયની આધારશિલા મુકવામાં આવી ? કર્ણાટક કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP