કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
ભારતીય નૌસેનાએ ક્યા રાજ્યમાં AMPHEX 2023 મેગા સૈન્ય અભ્યાસનું આયોજન કર્યું ?

મધ્ય પ્રદેશ
મહારાષ્ટ્ર
આંધ્ર પ્રદેશ
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં કઈ સંસ્થાની મદદથી Jandk ઓપરેશન્સ પ્રા.લિ. દ્વારા વિકસિત સ્વદેશી મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ BhaOS લૉન્ચ કરવામાં આવી ?

IIT બોમ્બે
IIT દિલ્હી
IIT મદ્રાસ
IIT ખડગપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં કલાનિશ્નકોવ AK-203 એસોલ્ટ રાઈફલનું ઉત્પાદન જ્યાં શરૂ થયું તે કોરવા ઓર્ડનન્સ ફેક્ટરી ક્યા આવેલી છે ?

અરુણાચલ પ્રદેશ
હિમાચલ પ્રદેશ
ઉત્તર પ્રદેશ
મધ્ય પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP