Talati Practice MCQ Part - 4
‘સાપના ભારા’ કયા સાહિત્યકારની પ્રખ્યાત કૃતિ છે ?

ઉમાશંકર જોષી
પરેશ નાવિક
હરિવલ્લભ ભાયાણી
ગિજુભાઈ બધેકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
તાપમાનમાં વધારો કરતા પદાર્થોમાં શો ફેરફાર થાય છે ?

કદ વધે છે.
વજન ઘટે છે.
કદ ઘટે છે.
વજન વધે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
સમાસ ઓળખાવો :– ઘોડાગાડી

મધ્યમપદલોપી
કર્મધારય
અવ્યવીભાવ
બહુવ્રીહિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP