કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં એશિયન પામ ઓઈલ એલાયન્સ (APOA)નું ગઠન કરાયું તેમાં ક્યા દેશોનો સમાવેશ થાય છે ?
1. ભારત 2. પાકિસ્તાન 3. શ્રીલંકા 4. બાંગ્લાદેશ 5.નેપાળ 6. ભૂટાન

માત્ર 1, 3, 4, 5
માત્ર 1, 3, 4, 5, 6
માત્ર 1, 2, 3, 4, 6
માત્ર 1, 2, 3, 4, 5

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) શિખર સંમેલન 2022નું આયોજન ક્યા દેશમાં કરાશે ?

ચીન
ભારત
ઉઝબેકિસ્તાન
બાંગ્લાદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
ભારત સરકાર અને તેલંગાણા સરકાર દ્વારા હૈદરાબાદ મુક્તિ દિવસ ક્યારે મનાવાશે ?

18 સપ્ટેમ્બર
13 સપ્ટેમ્બર
17 સપ્ટેમ્બર
11 સપ્ટેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP