કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં જારી કરવામાં આવેલ અટલ રેન્કિંગ ઓફ ઈન્સ્ટિટ્યૂશન્સ ઓન ઈનોવેશન અચિવમેન્ટ્સ (ARIIA) 2021માં કઈ સંસ્થા ટોચના સ્થાને છે ? IIT બોમ્બે IIT મદ્રાસ IISc બેંગલુરૂ IIT દિલ્હી IIT બોમ્બે IIT મદ્રાસ IISc બેંગલુરૂ IIT દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) જાન્યુઆરી, 2022માં ક્યો દેશ UNSCની આતંકવાદ વિરોધી સમિતિની અધ્યક્ષતા કરશે ? ભારત અમેરિકા ચીન રશિયા ભારત અમેરિકા ચીન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ભારત અને ઈન્ટરનેશનલ ટેલિકોમ યુનિયન (ITU) દ્વારા કઈ પહેલ લૉન્ચ કરવામાં આવી છે ? માલવેર ડ્રીલ 2021 સેફ કોમ્પ્યૂટર ડ્રીલ 2021 સાઇબર સેફ ડ્રીલ 2021 સાયબર ડ્રીલ 2021 માલવેર ડ્રીલ 2021 સેફ કોમ્પ્યૂટર ડ્રીલ 2021 સાઇબર સેફ ડ્રીલ 2021 સાયબર ડ્રીલ 2021 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રિલાયન્સ કેપિટલ માટે વહીવટદાર તરીકે કોની નિયુક્તિ કરી છે ? નાગેશ્વર રાવ પ્રવિણ પી. કડલે સંજીવ નોટિયાલ શ્રીનિવાસ વરદરાજન નાગેશ્વર રાવ પ્રવિણ પી. કડલે સંજીવ નોટિયાલ શ્રીનિવાસ વરદરાજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા દેશે મહિલાઓને અધિકારો અને હિતોના સંરક્ષણ અંગે કાયદો પસાર કર્યો ? સાઉદી અરેબિયા જાપાન UAE ચીન સાઉદી અરેબિયા જાપાન UAE ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ઈન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ (IMD) દ્વારા પ્રકાશિત 2021 વર્લ્ડ ટેલેન્ટ રેન્કિંગમાં ભારતને ક્યું સ્થાન પ્રાપ્ત થયું છે ? 61 56 52 58 61 56 52 58 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP