GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 Arrange the jumbled parts to make meaningful sentence :"Your purse?/did you/where/find" Did you find your purse where ? Where did you find your purse ? Where your purse you did find ? Where you find did your purse ? Did you find your purse where ? Where did you find your purse ? Where your purse you did find ? Where you find did your purse ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ટાંકીમાં પ્રથમ નળ ચાલુ કરવાથી 30 મિનિટમાં ટાંકી ભરાય છે, બીજા નળથી 20 મિનિટમાં અને ત્રીજા નળથી 60 મિનિટમાં ટાંકી ભરાય છે. જો ત્રણેય નળ સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકી ક્યારે ભરાઈ જશે ? 6 મિનિટ 20 મિનિટ 10 મિનિટ 15 મિનિટ 6 મિનિટ 20 મિનિટ 10 મિનિટ 15 મિનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ખાલી જગ્યા પુરો.441, 481, 529, ___, 625 516 536 576 556 516 536 576 556 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 પાવર પોઈન્ટ એપ્લીકેશનમાં જે પેજ દેખાય છે તેને શું કહે છે ? Page Book Slide Sheet Page Book Slide Sheet ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 1 કિલોમીટર એટલે કેટલા સેન્ટિમીટર થાય ? 10,000 સેન્ટિમીટર 1,000 સેન્ટિમીટર 1,00,000 સેન્ટિમીટર 10,00,000 સેન્ટિમીટર 10,000 સેન્ટિમીટર 1,000 સેન્ટિમીટર 1,00,000 સેન્ટિમીટર 10,00,000 સેન્ટિમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ‘અડાલજની વાવ’નું બાંધકામ કોના સમયમાં થયું હતું ? કુમારપાળ અહમદશાહ મહમૂદ બેગડો કરણ વાઘેલા કુમારપાળ અહમદશાહ મહમૂદ બેગડો કરણ વાઘેલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP