GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ભારતીય બંધારણની કઈ કલમ (article) હેઠળ ‘રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ’ અથવા આંતરિક સુરક્ષા જાળવણી અધિનિયમ અથવા નિવારણ તપાસ અધિનિયમ વગેરે એ નાગરિકોને પૂરા પાડવામાં આવેલા રક્ષણના નકાર કરે છે ?

કલમ 22 (Article 22)
કલમ 24 (Article 24)
કલમ 20 (Article 20)
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
'evolved Laser Interferometer Space Antenna (eLISA)' પ્રોજેક્ટનો હેતુ શું છે ?

મિસાઈલ સંરક્ષણ પ્રણાલીની અસરકારકતા શોધવા માટે
ન્યૂટ્રીઓન શોધવા માટે
આપણી સંરક્ષણ પ્રણાલી પર સૌર જ્વાળાઓની અસરનો અભ્યાસ કરવા માટે
ગુરૂત્વાકર્ષીય તરંગો શોધવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ભારતીય દ્વિપોની સૌથી વધુ સંખ્યા ___ માં સ્થિત છે.

આપેલ પૈકી કોઈ નહીં
અરબી સમુદ્ર
બંગાળના ઉપસાગર
મુન્નારનો અખાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કયા કાર્યમાં પ્રાંતીક રાજ્ય લીંબડીના રાજા જટાશંકરનો ફાળો હતો ?
1. નશાબંધી
2. બાળ લગ્ન પર પ્રતિબંધ
3. ભીખ માંગવા પર પ્રતિબંધ
4. રાજ્યમાંથી ગાયની નિકાસ પર પ્રતિબંધ
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1, 2, 3 અને 4
માત્ર 1 અને 2
માત્ર 1, 2 અને 3
માત્ર 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP