GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
સંયોજકનો પ્રકાર લખો : 'વર્ગમાંથી એક શિક્ષક ગયા અને બીજા આવ્યા.'

વિકલ્પવાચક
અવતરણવાચક
સમુચ્યવાચક
શરતવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
રજા બાબતે કયા વિધાન/વિધાનો સાચાં છે ?
(1) રજા એ હક્ક નથી.
(2) રજા નામંજૂર /રદ કરી શકાય છે.
(3) રજાનો પ્રકાર સક્ષમ સત્તાધિકારી બદલી શકે છે.

માત્ર 2
માત્ર 3
1 અને 2
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
રાજ્યના BPL પરિવાર અથવા રૂા. બે લાખથી ઓછી આવક મેળવતા પરિવારોના નવજાત શિશુનું ડૉક્ટર દ્વારા નિરીક્ષણ અને સ્વાસ્થ્યની જરૂરી સુવિધા મળે એ હેતુથી સરકારે કઈ યોજના અમલી બનાવી છે ?

સ્વસ્થ બાલ યોજના
બાલ ઉછેર યોજના
બાલસખા યોજના
સ્વસ્થ શિશુ વિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
દરેક પંચાયત તે સમયે અમલમાં હોય તેવા કાયદા હેઠળ, તેનું વહેલું વિસર્જન ન થાય તો તેની પહેલી બેઠક માટે નક્કી થયેલી તારીખથી કેટલા વર્ષ સુધી ચાલુ રહેશે ?

ત્રણ વર્ષ
ચાર વર્ષ
છ વર્ષ
પાંચ વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
ઈ-ગવર્નન્સની કામગીરી માટે SPV તરીકે કોણ કામગીરી બજાવે છે ?

રૂરલ ડેવલપમેન્ટ કમિશ્નરશ્રી
બાયસેગ
ઈ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટી
ડેવલપમેન્ટ કમિશ્નરશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP