GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) દરેક પંચાયતમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓ માટે બેઠકો અનામત રાખવા અંગેની જોગવાઇ બંધારણના કયા અનુચ્છેદ ( Article )માં છે ? 243 C (4) 243 D (1) 243 C (2) 243 C (3) 243 C (4) 243 D (1) 243 C (2) 243 C (3) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) બાલાશંકર કંથારિયાનું તખલ્લુસ કયું છે ? અઝીઝ પુનિત ચંડુલ ક્લાંત અઝીઝ પુનિત ચંડુલ ક્લાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) We will have to explore the potentials of the solar energy to ___ the ecology. prevent produce prospect protect prevent produce prospect protect ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ગુજરાત પંચાયત (શિસ્ત અને અપીલ) નિયમો 1997 હેઠળ શિક્ષા (penalties) ના પ્રકારો કઈ કલમમાં જણાવેલ છે ? 7 5 6 8 7 5 6 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ? પ્રશ્ચાતાપ પ્રશ્ચાત્તાપ પશ્ચાત્તાપ પશ્ચાતાપ પ્રશ્ચાતાપ પ્રશ્ચાત્તાપ પશ્ચાત્તાપ પશ્ચાતાપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) No sooner did we ___ the market, it ___ raining. (Fill in the blanks) entered, start went, start go, start enter, started entered, start went, start go, start enter, started ANSWER DOWNLOAD GUJARATI MCQ APP