કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ કૃત્રિમ સૂર્ય (Artificial Sun) ક્યા દેશ સાથે સંબંધિત છે ? ઈઝરાયેલ અમેરિકા જાપાન ચીન ઈઝરાયેલ અમેરિકા જાપાન ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં કઈ યુનિવર્સિટીએ ટાઈમ્સ હાયર એજ્યુકેશન (THE) એશિયા એવોર્ડ 2021માં 'ડિજિટલ ઈનોવેશન ઓફ ધ યર એવોર્ડ' જીત્યો ? બનારસ હિન્દુ યુનિવર્સિટી અન્ના યુનિવર્સિટી O.P. જિંદલ ગ્લોબલ યુનિવર્સિટી જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટી બનારસ હિન્દુ યુનિવર્સિટી અન્ના યુનિવર્સિટી O.P. જિંદલ ગ્લોબલ યુનિવર્સિટી જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ભારતીય નૌસેનાનું સ્વદેશી સ્ટીલ્ધ ડેસ્ટ્રોયર મોરમુગાઓનું સમુદ્રી પરીક્ષણ આરંભાયુ છે, જેનો વિકાસ પ્રોજેક્ટ ___ અંતર્ગત કરાયો છે. પ્રોજેક્ટ P25 પ્રોજેક્ટ P75A પ્રોજેક્ટ P15B પ્રોજેક્ટ P25A પ્રોજેક્ટ P25 પ્રોજેક્ટ P75A પ્રોજેક્ટ P15B પ્રોજેક્ટ P25A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ભારતે પુરૂષોની હોકી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2021માં બ્રોન્ઝ મેડલ જીત્યો છે, તેનું આયોજન ક્યા કરાયું હતું ? ઢાકા રાંચી ટોક્યો કાઠમંડુ ઢાકા રાંચી ટોક્યો કાઠમંડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રિલાયન્સ કેપિટલ માટે વહીવટદાર તરીકે કોની નિયુક્તિ કરી છે ? શ્રીનિવાસ વરદરાજન સંજીવ નોટિયાલ નાગેશ્વર રાવ પ્રવિણ પી. કડલે શ્રીનિવાસ વરદરાજન સંજીવ નોટિયાલ નાગેશ્વર રાવ પ્રવિણ પી. કડલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા રાજ્ય દ્વારા 1 ડિસેમ્બરને 'સ્વદેશી આસ્થા દિવસ’ તરીકે ઉજવવામાં આવ્યો ? અરુણાચલ પ્રદેશ ગુજરાત ત્રિપુરા મિઝોરમ અરુણાચલ પ્રદેશ ગુજરાત ત્રિપુરા મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP