કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે ક્યા શહેરમાં આવેલા ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્ર (IGNCA)માંથી વૈદિક વિરાસત પોર્ટલનું ઉદ્ઘાટન કર્યું ?

નવી દિલ્હી
બેંગલુરુ
મુંબઈ
જયપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
ગુજરાતના નવા ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

ગૌતમ પરમાર
વિકાસ સહાય
રાહુલ ત્રિપાઠી
પિયુષ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP