કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં અટલ ઈનોવેશન મિશન-નીતિ આયોગે અટલ ટિંકરિંગ લેબ્સ (ATL)ના ઈકોસિસ્ટમને મજબૂત કરવા માટે વ્યાપક સેલ્ફ મોનિટરિંગ ફ્રેમવર્ક લૉન્ચ કર્યું, તેનું નામ જણાવો. ATL સારથી ATL સર્વે ATL સાથી ATL મોનિટર ATL સારથી ATL સર્વે ATL સાથી ATL મોનિટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં G20 ફ્લાવર ફેસ્ટિવલનું આયોજન ક્યા કરાયું ? નવી દિલ્હી જયપુર બેંગલુરુ મુંબઈ નવી દિલ્હી જયપુર બેંગલુરુ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા દેશમાં 30 વર્ષો બાદ પહેલીવાર પોલિયાના કેસ નોંધાયા ? બુરુન્ડી ઘાના નામિબિયા નાઈજીરિયા બુરુન્ડી ઘાના નામિબિયા નાઈજીરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા દેશના પૂર્વ પ્રમુખ ડિલ્મા વાના રુસેફને ન્યૂ ડેવલપમેન્ટ બેંક (NDB)ના અધ્યક્ષ બનાવવામાં આવ્યા ? દ.આફ્રિકા બ્રાઝિલ ઈજિપ્ત રશિયા દ.આફ્રિકા બ્રાઝિલ ઈજિપ્ત રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) સેન્ટર ફોર પ્રોસેસિંગ એક્સેલરેટેડ કોર્પોરેટ એકિઝટ (C-PACE)ની સ્થાપના ક્યા કરવામાં આવી છે ? દેહરાદૂન મુંબઈ પુણે માનેસર દેહરાદૂન મુંબઈ પુણે માનેસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં નાગાલેન્ડના મુખ્યમંત્રી કોણ બન્યા ? કોનરાડ સંગમા માણિક સહા એક પણ નહીં નેફ્યુ રિયો કોનરાડ સંગમા માણિક સહા એક પણ નહીં નેફ્યુ રિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP