કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશના લાકડાના નકશીકામને GI ટેગ આપવામાં આવ્યો ?

મિઝોરમ
લદાખ
લક્ષદ્વીપ
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
દિલ્હી ઈન્ટરનેશનલ ઓપન ચેસ ટાઈટલ કોણે જીત્યું ?

નેહાસિંહ
અરવિંદ સિંહ
અરવિંદ ચિદમ્બરમ
એમ.ટી.વાસુદેવન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
5મું પોષણ પખવાડિયું ક્યારે મનાવાયું ?

20 માર્ચથી 3 એપ્રિલ
15 માર્ચથી 30 એપ્રિલ
25 માર્ચથી 9 એપ્રિલ
1 માર્ચથી 15 એપ્રિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP