કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં પ્રથમ વૉટર ATM શરૂ કરાયું ? પંજાબ લદાખ દિલ્હી ઉત્તર પ્રદેશ પંજાબ લદાખ દિલ્હી ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) એમેઝોન ઈન્ડિયાએ ક્યા શહેરમાં દાલ સરોવર પર તેનો પ્રથમ ફ્લોટિંગ સ્ટોર લૉન્ચ કર્યો ? જયપુર પણજી ગંગટોક શ્રીનગર જયપુર પણજી ગંગટોક શ્રીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા રાજ્યે ગ્રામીણ મિત્ર યોજના લૉન્ચ કરી ? મ. પ્રદેશ મહારાષ્ટ્ર ગોવા ઉત્તરાખંડ મ. પ્રદેશ મહારાષ્ટ્ર ગોવા ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ UPI સેફ્ટી અવેરનેસ કેમ્પેઈન શરૂ કર્યું, તેનું નામ જણાવો. UPI ચલેગા UPI સુરક્ષા UPI જરૂરી હૈ UPI Secure UPI ચલેગા UPI સુરક્ષા UPI જરૂરી હૈ UPI Secure ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા રાજ્યે UNFPA સાથે મળીને 'જસ્ટ આસ્ક’ નામનું A1 સંચાલિત ચેટબોટ લૉન્ચ કર્યું ? ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) વિશ્વ ફોટોગ્રાફી દિવસ ક્યારે મનાવાય છે ? 21 ઑગસ્ટ 19 ઑગસ્ટ 18 ઑગસ્ટ 20 ઑગસ્ટ 21 ઑગસ્ટ 19 ઑગસ્ટ 18 ઑગસ્ટ 20 ઑગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP