Talati Practice MCQ Part - 5
AUKUSમાં કયા દેશનો સમાવેશ થતો નથી ?

ઓસ્ટ્રેલિયા
બ્રિટન
અમેરિકા
દક્ષિણ આફ્રિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
તાજેતરમાં પાકિસ્તાનના 23મા વડાપ્રધાન કોણ બન્યા ?

આપેલ પૈકી કોઈ નહીં
ઈમરાન ખાન
શાહનવાજ શરીફ
શહબાજ શરીફ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
'કોઈનો લાડકવાયો'ના રચયિતા કોણ છે ?

પ્રેમાનંદ
પન્નાલાલ પટેલ
ઝવેરચંદ મેઘાણી
નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
રાષ્ટ્રીય ચેતના લાવવા ગુજરાતમાં સ્થપાયેલી સંસ્થા ‘ગુજરાત રાજકીય પરિષદ'ની સ્થાપના કયારે અને કયાં થઈ ?

ઈ.સ. 1884 – અમદાવાદ
ઈ.સ. 1905 – કરમસદ
ઈ.સ. 1892 – વડોદરા
ઈ.સ. 1910 – પોરબંદર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
હાલમાં પિતાની ઉંમર પુત્ર કરતા ચાર ગણી છે. પાંચ વર્ષ પછી તે ત્રણ ગણી થશે તો પુત્રની હાલની ઉંમર કેટલી હશે ?

25 વર્ષ
10 વર્ષ
13 વર્ષ
15 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
લઘુત્તમ સંખ્યા કે જેને 5, 6, 7 અને 8 થી ભાગવામાં આવે તો શેષ ૩ આવે છે અને 9 થી ભાગવામાં આવે તો શેષ 0 આવે છે. તો તે સંખ્યા કઈ ?

1683
5363
2523
1646

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP