કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) B20 સમિટ ઈન્ડિયા 2023ની મેજબાની ક્યા શહેરે કરી હતી ? અમદાવાદ મુંબઈ નવી દિલ્હી જયપુર અમદાવાદ મુંબઈ નવી દિલ્હી જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) ‘કાશી કલ્ચર પાથવે’ (Kashi Culture Pathway) ડોક્યુમેન્ટ ક્યા ગ્રૂપ સાથે સંબંધિત છે ? SAARC ADB SCO G20 SAARC ADB SCO G20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ક્યા શહેરમાં મહાત્મા ગાંધીની પ્રતિમા અને ગાંધી વાટિકાનું અનાવરણ કર્યું ? અમદાવાદ મુંબઈ નવી દિલ્હી ભોપાલ અમદાવાદ મુંબઈ નવી દિલ્હી ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) એશિયા કપ 2023ની મેજબાની ક્યા દેશો કરી રહ્યા છે ? ભારત અને પાકિસ્તાન ભારત અને બાંગ્લાદેશ પાકિસ્તાન અને શ્રીલંકા શ્રીલંકા અને બાંગ્લાદેશ ભારત અને પાકિસ્તાન ભારત અને બાંગ્લાદેશ પાકિસ્તાન અને શ્રીલંકા શ્રીલંકા અને બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) ભારત એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) સાથે ભાગીદારીમાં ક્યા શહેરમાં ક્લાઈમેટ ચેન્જ એન્ડ હેલ્થ હબ ખોલશે ? નવી દિલ્હી મુંબઈ બેંગલુરુ ગાંધીનગર નવી દિલ્હી મુંબઈ બેંગલુરુ ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) તાજેતરમાં કાઠમંડુ-કલિંગ સાહિત્ય મહોત્સવ ક્યા યોજાયો હતો ? લખનઉ (ઉ.પ્રદેશ) કાઠમંડુ (નેપાળ) લલિતપુર (નેપાળ) પટના (બિહાર) લખનઉ (ઉ.પ્રદેશ) કાઠમંડુ (નેપાળ) લલિતપુર (નેપાળ) પટના (બિહાર) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP