કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા બિઝનેસ કોન્ફિડેન્સ ઈન્ડેક્સ (BCI) જારી કરવામાં આવ્યો ? નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઈડ ઈકોનોમિક રિસર્ચ એસોસીએશન ઓફ ઈન્ડિયન ઈકોનોમિક સ્ટડિઝ ઈન્દિરા ગાંધી ઈન્સ્ટીટયૂટ ઓફ ડેવલપમેન્ટ રિસર્ચ ઈન્ડિયન સોસાયટી ઓફ લેબર ઈકોનોમિક્સ નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઈડ ઈકોનોમિક રિસર્ચ એસોસીએશન ઓફ ઈન્ડિયન ઈકોનોમિક સ્ટડિઝ ઈન્દિરા ગાંધી ઈન્સ્ટીટયૂટ ઓફ ડેવલપમેન્ટ રિસર્ચ ઈન્ડિયન સોસાયટી ઓફ લેબર ઈકોનોમિક્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) હિંદુસ્તાન એરોનોટિક્સ લિ. (HAL) કયા વર્ષે સ્વદેશી બનાવટનું તેજસ માર્ક II મલ્ટીરોલ કોમ્બેટ જેટ લૉન્ચ કરશે. 2025 2030 2023 2022 2025 2030 2023 2022 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) વૈશ્વિક જોખમ અહેવાલ કઈ સંસ્થા દ્વારા જારી કરવામાં આવે છે ? વર્લ્ડ બેંક વર્લ્ડ ઈકોનોમિક ફોરમ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ વર્લ્ડ મીટીયરોલોજીકલ ઓર્ગેનાઇઝેશન વર્લ્ડ બેંક વર્લ્ડ ઈકોનોમિક ફોરમ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ વર્લ્ડ મીટીયરોલોજીકલ ઓર્ગેનાઇઝેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં મનાવાયેલા 72મા પ્રજાસત્તાક દિવસની પરેડમાં કયા દેશની સૈન્યે ભાગ લીધો હતો ? શ્રીલંકા નેપાળ મ્યાનમાર બાંગ્લાદેશ શ્રીલંકા નેપાળ મ્યાનમાર બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં વર્ષ 2021ના પદ્મ પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા તે અંગે અયોગ્ય જોડકું પસંદ કરો. આપેલ ત્રણેય પદ્મવિભૂષણ -7 પદ્મભૂષણ -10 પદ્મશ્રી -102 આપેલ ત્રણેય પદ્મવિભૂષણ -7 પદ્મભૂષણ -10 પદ્મશ્રી -102 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ભારતીય નૌસેનામાં ટિ્વન એન્જિન ડેક બેઝડ ફાઈટર વિમાન કયા વર્ષ સુધીમાં સામેલ કરવામાં આવશે ? વર્ષ 2024 વર્ષ 2028 વર્ષ 2030 વર્ષ 2032 વર્ષ 2024 વર્ષ 2028 વર્ષ 2030 વર્ષ 2032 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP