કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટયૂટ ફોર ડેમોક્રેસી એન્ડ ઈલેક્ટ્રોરલ આસિસ્ટન્ટ (IDEA)ના સલાહકાર બોર્ડમાં ક્યા ભારતીયને સમાવવામાં આવ્યા ?

એ.કે. જ્યોતી
ઓમ પ્રકાશ રાવત
સુનીલ અરોરા
સુશીલ ચંદ્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોઓપરેશન (SAARC) ચાર્ટર દિવસ ક્યારે મનાવાય છે ?

6 ડિસેમ્બર
8 ડિસેમ્બર
7 ડિસેમ્બર
9 ડિસેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં કઈ સંસ્થા/વિભાગે 22 ભાષાઓમાં ઈનોવેટિવ ઈકોસિસ્ટમ સુધી પહોંચવા માટે ઈનોવેટર્સ, એન્ટરપ્રિન્યોર્સ માટે વર્નાક્યુલર ઈનોવેશન પ્રોગ્રામ લૉન્ચ કર્યો ?

વિદ્યુત મંત્રાલય
નીતિ આયોગ
વિજ્ઞાન અને ટેકનોલોજી
ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં ક્યા રાજયે અંતરિયાળ જિલ્લાઓ માટે મુખ્યમંત્રી વાયુ સ્વાસ્થ્ય સેવાની શરૂઆત કરી ?

છત્તીસગઢ
મહારાષ્ટ્ર
ઓડિશા
બિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP