કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા દેશે બીદોઉ (Beidou) ઉપગ્રહ નેવિગેશન સિસ્ટમ લૉન્ચ કરી ? ચીન રશિયા ફ્રાન્સ જાપાન ચીન રશિયા ફ્રાન્સ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) મહિલાઓ સામેની હિંસા નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ (International Day For the Elimination of violence against women) ક્યારે મનાવાય છે ? 21 નવેમ્બર 25 નવેમ્બર 24 નવેમ્બર 23 નવેમ્બર 21 નવેમ્બર 25 નવેમ્બર 24 નવેમ્બર 23 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) 2022માં ગ્લોબલ પાર્ટનરશિપ ઓન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (GPAI)નો અધ્યક્ષ ક્યો દેશ છે ? ઈજિપ્ત ઈન્ડોનેશિયા ભારત શ્રીલંકા ઈજિપ્ત ઈન્ડોનેશિયા ભારત શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) PM ગતિશક્તિ મલ્ટિમોડલ વોટરવેઝ સમિટનું આયોજન ક્યા કરાશે ? નવી દિલ્હી અયોધ્યા વારાણસી લખનૌ નવી દિલ્હી અયોધ્યા વારાણસી લખનૌ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) સોનજલ 2022 ક્યા રાજય/ કેન્દ્રશાસિત પ્રદેશમાં આયોજિત થનારો વાર્ષિક યુવા ઉત્સવ છે ? જમ્મુ-કાશ્મીર ઓડિશા મેઘાલય સિક્કિમ જમ્મુ-કાશ્મીર ઓડિશા મેઘાલય સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ISROએ ક્યા સ્થળેથી મલ્ટિપર્પઝ સાઉન્ડિંગ રોકેટ RH200નું સતત 200મું લૉન્ચ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું ? PRL(અમદાવાદ) થુમ્બા (તિરુવનંતપુરમ) દેહરાદૂન શ્રીહરિકોટા PRL(અમદાવાદ) થુમ્બા (તિરુવનંતપુરમ) દેહરાદૂન શ્રીહરિકોટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP