પર્યાવરણ (The environment) કયા ટાઈગર રીઝર્વ માટે ભૂરસિંગ - ધી બારા સિંઘ (Bhoorsingh the Barasingha)ની માસ્કોટ તરીકે પસંદગી કરવામાં આવેલી છે ? તાડોબા ઈન્દ્રાવતી કાન્હા ટાઈગર રિઝર્વ કાઝીરંગા તાડોબા ઈન્દ્રાવતી કાન્હા ટાઈગર રિઝર્વ કાઝીરંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) મેહાંગની વૃક્ષ કયા પ્રકારના જંગલોમાં જોવા મળે છે ? ઉષ્ણ કટિબંધીય વરસાદી ઉષ્ણ કટિબંધીય ખરાઉ (પાનખર ) સમશીતોષ્ણ કટિબંધીય ભરતીના જંગલો (મેન્ગ્રુવ) ઉષ્ણ કટિબંધીય વરસાદી ઉષ્ણ કટિબંધીય ખરાઉ (પાનખર ) સમશીતોષ્ણ કટિબંધીય ભરતીના જંગલો (મેન્ગ્રુવ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) જલવિદ્યુત શક્તિને આ યુગનો ધુમાડા વગરનો સફેદ કોલસો પણ કહેવાય છે. જેનું મુખ્ય કારણ છે... ખૂબ જ મોંઘી છે. તેનાથી પ્રદૂષણ ફેલાતું નથી ઉત્પાદન ઘણું ધીમું હોય છે તેનો સંચય કરવો સહેલો છે. ખૂબ જ મોંઘી છે. તેનાથી પ્રદૂષણ ફેલાતું નથી ઉત્પાદન ઘણું ધીમું હોય છે તેનો સંચય કરવો સહેલો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) એક જ સ્થળે વિશ્વનું સૌથી વિશાળ સોલર પાવર પ્લાન્ટ ધરાવતું સ્થળ કયું છે ? ગુજરાતમાં ચરન્કા મધ્યપ્રદેશમાં નીમચ તમિલનાડુમાં કામુથી મહારાષ્ટ્રમાં સકરી ગુજરાતમાં ચરન્કા મધ્યપ્રદેશમાં નીમચ તમિલનાડુમાં કામુથી મહારાષ્ટ્રમાં સકરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) તાજેતરમાં કયા રાજ્યમાંથી પીકા નામની સ્તનધારી પ્રાણીની નવી પ્રજાતિ મળી આવી છે ? પશ્ચિમ બંગાળ સિક્કિમ બિહાર મણિપુર પશ્ચિમ બંગાળ સિક્કિમ બિહાર મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) જળમાં મરક્યુરી (પારો) ભળવાથી કઈ બિમારી ફેલાય છે ? પ્લેગ મિનામાટા ઈતાઈ ઈતાઈ એનિમિયા પ્લેગ મિનામાટા ઈતાઈ ઈતાઈ એનિમિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP