કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ બૂથ સ્તરના અધિકારીઓ સાથે સીધો સંવાદ સ્થાપિત કરવા માટે BLO e-પત્રિકા જારી કરી ? ભારતીય ચૂંટણી આયોગ નીતિ આયોગ EAC-PM એક પણ નહીં ભારતીય ચૂંટણી આયોગ નીતિ આયોગ EAC-PM એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં અખિલ ભારતમાં રાજભાષા સંમેલન 2022નું આયોજન ક્યા કરાયું હતું ? સુરત નાગપુર અમદાવાદ મુંબઈ સુરત નાગપુર અમદાવાદ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન (SAFF) U-17 ચેમ્પિયનશિપ ક્યા દેશની ટીમે જીતી ? નેપાળ ભારત બાંગ્લાદેશ શ્રીલંકા નેપાળ ભારત બાંગ્લાદેશ શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ભારતીય સૈન્ય દ્વારા પર્વત પ્રહાર સૈન્ય અભ્યાસનું આયોજન ક્યા કરાશે ? લદાખ રાજસ્થાન કર્ણાટક પંજાબ લદાખ રાજસ્થાન કર્ણાટક પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) વિશ્વ અલ્ઝાઈમર દિવસ (World Alzheimer's Day) ક્યારે મનાવાય છે ? 20 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર 17 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર 20 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર 17 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) વિશ્વ વાંસ દિવસ (World Bamboo Day) ક્યારે મનાવાય છે ? 18 સપ્ટેમ્બર 17 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર 19 સપ્ટેમ્બર 18 સપ્ટેમ્બર 17 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર 19 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP