કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં 'ધ લાન્સેટ' આંતરરાષ્ટ્રીય મેડિકલ જર્નલ દ્વારા પ્રકાશિત બોડી માસ ઇન્ડેક્ષ(BMI) રેન્કિંગ 2019માં ભારતનો ક્રમ કેટલામો રહ્યો? 182મો 196મો 176મો 180મો 182મો 196મો 176મો 180મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતની કઈ અગ્રણી તકનિકી સંસ્થાની ટીમે મુખ્ય ભારતીય ભાષાઓને વ્યક્ત કરી શકે તેવી ભારતીય લિપિ તૈયાર કરી ? IIT ગાંધીનગર IIT ખડગપુર IIT મદ્રાસ IIT દિલ્હી IIT ગાંધીનગર IIT ખડગપુર IIT મદ્રાસ IIT દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'વિશ્વ વિકલાંગ દિન' ક્યારે ઉજવવામાં આવે છે ? 3 ડિસેમ્બર 1 ડિસેમ્બર 2 ડિસેમ્બર 4 ડિસેમ્બર 3 ડિસેમ્બર 1 ડિસેમ્બર 2 ડિસેમ્બર 4 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ફ્રેન્ચ ઓપન જીતનારી ઈગા સ્વિયાટેક કયા દેશની પ્રથમ ખેલાડી છે ? નેધરલેન્ડ સ્વીઝરલેન્ડ હંગેરી પોલેન્ડ નેધરલેન્ડ સ્વીઝરલેન્ડ હંગેરી પોલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા દેશમાં ભારતે શાહતૂત ડેમ બનાવવાની જાહેરાત કરી હતી ? નેપાળ માલદીવ મ્યાનમાર અફઘાનિસ્તાન નેપાળ માલદીવ મ્યાનમાર અફઘાનિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેના પૈકી કોને IEEE દ્વારા 'માઈલસ્ટોન'નો દરજ્જો મળેલ નથી ? ચંદ્રશેખર વેંકટ રામન GMRT જગદીશ ચંદ્ર બોઝ મેઘનાથ સાહા ચંદ્રશેખર વેંકટ રામન GMRT જગદીશ ચંદ્ર બોઝ મેઘનાથ સાહા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP