કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) BPCL ક્યા રાજ્યમાં 1 GWનો રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ સ્થાપવાનું આયોજન કરી રહ્યું છે ? રાજસ્થાન આસામ કેરળ ઝારખંડ રાજસ્થાન આસામ કેરળ ઝારખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભારતના ચૂંટણી આયોગે કઈ શ્રેણીના લોકો માટે રિમોટ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (RVM)નું પ્રોટોટાઇપ વિકસિત કર્યું છે ? 80 વર્ષથી વધુ વય ધરાવતા લોકો ઘરેલુ પ્રવાસી શ્રમિકો દિવ્યાંગ લોકો નોન રેસિડેન્ટ ઈન્ડિયન્સ (NRI) 80 વર્ષથી વધુ વય ધરાવતા લોકો ઘરેલુ પ્રવાસી શ્રમિકો દિવ્યાંગ લોકો નોન રેસિડેન્ટ ઈન્ડિયન્સ (NRI) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) કઈ સંસ્થા ગ્લોબલ રિસ્ક્સ રિપોર્ટ 2023 પ્રકાશિત કરે છે ? વર્લ્ડ ઈકોનોમિક ફોરમ એશિયન ડેવલપમેન્ટ બેંક વર્લ્ડ બેંક ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ વર્લ્ડ ઈકોનોમિક ફોરમ એશિયન ડેવલપમેન્ટ બેંક વર્લ્ડ બેંક ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા રાજ્યની પોલીસે સાયબર કૉંગ્રેસ પહેલ લૉન્ચ કરી ? તેલંગાણા આંધ્ર પ્રદેશ કેરળ ઓડિશા તેલંગાણા આંધ્ર પ્રદેશ કેરળ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ડેપ્યૂટી ગવર્નર તરીકે કોનો કાર્યકાળ એક વર્ષ સુધી લંબાવાયો ? શક્તિકાન્ત દાસ ડૉ.વિવેક જોષી અજય શેઠ માઈકલ પાત્રા શક્તિકાન્ત દાસ ડૉ.વિવેક જોષી અજય શેઠ માઈકલ પાત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ક્યા દેશમાં ચીનના સહયોગથી પોખરા રીજનલ ઇન્ટરનેશનલ એરપોર્ટ (PRIA)નું ઉદ્ધાટન કરાયું ? નેપાળ બાંગ્લાદેશ ભૂટાન શ્રીલંકા નેપાળ બાંગ્લાદેશ ભૂટાન શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP