યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
રાજ્યના BPL પરિવાર અથવા રૂ.બે લાખથી ઓછી આવક મેળવતા પરિવારોના નવજાત શિશુનું ડૉક્ટર દ્વારા નિરીક્ષણ અને સ્વાસ્થ્યની જરૂરી સુવિધા માટે એ હેતુથી સરકારે કઈ યોજના અમલી બનાવી છે ?

સ્વાસ્થ્ય બાલ યોજના
સ્વાસ્થ્ય શિશુ વિહાર
બાલસખા યોજના
બાલ ઉછેર યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
પ્રધાનમંત્રી જનધન યોજનામાં કેટલા વર્ષથી વધુ વય ધરાવતી કોઈપણ વ્યક્તિ બેન્કમાં ખાતું ખોલાવી શકે છે ?

20 વર્ષ
12 વર્ષ
10 વર્ષ
18 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
દીકરી યોજનાનો ઉદ્દેશ કયો છે ?

દિકરીઓને કન્યાદાન આપવાનો
દીકરીઓને યોગ્ય જીવનસાથી મેળવી આપવાનો
કન્યાદરમાં વધારાને પ્રોત્સાહન આપવાનો
દીકરીઓને ઉચ્ચ અભ્યાસ માટેની સહાયનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
'ઓપરેશન ફ્લડ' (Operation Flood) કઈ બાબતને લગતું છે ?

અનાજમાં સ્વનિર્ભરતા
પૂર પુન:વસન
પૂર શમન
શ્વેતક્રાંતિ લાવવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
રાજ્ય સરકારે ગ્રામ સુખાકારીનો કાર્યક્રમ ક્યારથી અમલમાં મુકેલ છે ?

26 જાન્યુઆરી, 2001
24 જાન્યુઆરી, 1999
1 મે, 1998
15 ઓગષ્ટ, 1998

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP