ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
યુનેસ્કોના વિશ્વવારસાના સ્થળોમાં ગુજરાતના નીચે દર્શાવેલા કયા સ્થળોનો સમાવેશ થાય છે. તે આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. સૂર્યમંદિર - મોઢેરા
2. ચાંપાનેર - પાવાગઢ
3. સીદી સૈયદની જાળી - અમદાવાદ
4. સરખેજનો રોજો - અમદાવાદ

2
1,3,4
1,2,3
1,2,3,4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સેવાદળના સૈનિક ગણાતા અને પાલનપુર પાસે લોકનિકેતન સંસ્થાની સ્થાપના કરનાર ?

રાજેન્દ્રસિંહ રાઓલ
હરિસિંહ પ્રતાપસિંહ ચાવડા
ગજેન્દ્રસિંહ બળવંતસિંહ વાઘેલા
સુ૨૫ાલસિંહ મહાવીરસિંહ બિહોલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP