કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO)નો સ્થાપના દિવસ ક્યારે મનાવાય છે ? 8 ઓગસ્ટ 7 એપ્રિલ 7 મે 10 માર્ચ 8 ઓગસ્ટ 7 એપ્રિલ 7 મે 10 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022માં ‘મુજીબ–ધ મેકિંગ ઓફ અ નેશન્સ'નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યુ હતું. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? આપેલ પૈકી એક પણ નહીં તે ભારત અને બાંગ્લાદેશ દ્વારા સહ-નિર્મિત ફિલ્મ છે. આ ફિલ્મનું નિર્દેશન શ્રી શ્યામ બેનેગલ કરી રહ્યા છે તથા તેના નિર્માતા ભારત અને બાંગ્લાદેશનું માહિતી પ્રસારણ મંત્રાલય છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં તે ભારત અને બાંગ્લાદેશ દ્વારા સહ-નિર્મિત ફિલ્મ છે. આ ફિલ્મનું નિર્દેશન શ્રી શ્યામ બેનેગલ કરી રહ્યા છે તથા તેના નિર્માતા ભારત અને બાંગ્લાદેશનું માહિતી પ્રસારણ મંત્રાલય છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ‘નેનો યુરિયા લિક્વિડ' સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? આ લિક્વિડ IFFCO દ્ધારા તૈયાર કરવામાં આવ્યું છે. તે પરંપરાગત યુરિયાના વિકલ્પ તરીકે છોડને નાઈટ્રોજન પ્રદાન કરતું પ્રવાહી પોષક તત્વ છે. નેનો લિક્વિડ યુરિયાની 500 ML બોટલ સામાન્ય યુરિયાની 1 બોરી (બેગ) બરાબર છે. આપેલ તમામ આ લિક્વિડ IFFCO દ્ધારા તૈયાર કરવામાં આવ્યું છે. તે પરંપરાગત યુરિયાના વિકલ્પ તરીકે છોડને નાઈટ્રોજન પ્રદાન કરતું પ્રવાહી પોષક તત્વ છે. નેનો લિક્વિડ યુરિયાની 500 ML બોટલ સામાન્ય યુરિયાની 1 બોરી (બેગ) બરાબર છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં RBIએ પોલિસી રેપોરેટમાં 40 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. આ સાથે રેપો રેટ વધીને ___ થઈ ગયો છે. 4.40% 3.40% 4.46% 3.68% 4.40% 3.40% 4.46% 3.68% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ભારતનો પ્રથમ ઓલિમ્પિક વેલ્યુઝ એજ્યુકેશન પ્રોગ્રામ ક્યા રાજ્યમાં શરૂ કરાયો ? ઓડિશા કેરળ હરિયાણા કર્ણાટક ઓડિશા કેરળ હરિયાણા કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે સ્ટાર્ટ અપ બ્રિજનો શુભારંભ કર્યો ? બાંગ્લાદેશ UK UAE શ્રીલંકા બાંગ્લાદેશ UK UAE શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP