જાહેર વહીવટ (Public Administration)
નીચેના પૈકી કોના અતિરેક વિરુદ્ધ ફરિયાદ કરવામાં નાગરિકોની અનિચ્છા દર્શાવવા માટેનો શબ્દ પ્રયોગ 'Broken window Syndrome' વપરાય છે ?

કારોબારી સત્તા
ન્યાયિક સત્તા
પોલીસ સત્તા
પ્રસાર માધ્ય (મીડિયા)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
જાહેર વહીવટના વિવિધ એકમોમાં નીચેના પૈકી શેનો સમાવેશ થતો નથી ?

સચિવાત્મક (સ્ટાફ) એકમો
સહાયક એકમો
ખાનગી લિમિટેડ કંપનીઓ
લાઈન એકમો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
જાહેર વહીવટના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

હૈમિલ્ટન
હેનરી ફેયોગ
લ્યુથર ગ્યુલિક
પ્રો. વુડ્રો વિલ્સન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
'તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો બાકીનું તમારું બધું સાચવી લેશે' - આ વિધાન કોણે કહ્યું હતું ?

પીટર ડકરે
પ્રો.ઉર્વીકે
આર્ગરિશે
ફેડરિક ટેલરે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP