સામાન્ય વિજ્ઞાન (General Science) બ્રોમીન (Bromine) શું છે ? કાળી માટીનો પ્રકાર છે રંગવગરનો ગેસ છે ખૂબ જ ઝડપથી સળગી ઉઠે તેવો ગેસ છે લાલ રંગનું પ્રવાહી છે કાળી માટીનો પ્રકાર છે રંગવગરનો ગેસ છે ખૂબ જ ઝડપથી સળગી ઉઠે તેવો ગેસ છે લાલ રંગનું પ્રવાહી છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યના પરિભ્રમણમાં સૌથી વધારે સમય નીચેનાં ગ્રહો પૈકી, કોને લાગે છે ? ગુરૂ શનિ નેપ્ચ્યુન પૃથ્વી ગુરૂ શનિ નેપ્ચ્યુન પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સુકતાન રોગ કયા વિટામિનની ઊણપથી થાય છે ? A B D C A B D C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'ન્યુટ્રોન'ની શોધ કરનાર વૈજ્ઞાનિક કોણ હતા ? ગોલ્ડી સ્ટીન જોસેર આસ્પીડીન જે. જે. થોમસન જેમ્સ ચેડવીક ગોલ્ડી સ્ટીન જોસેર આસ્પીડીન જે. જે. થોમસન જેમ્સ ચેડવીક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચુંબકીય સોય કયા સાધનમાં જોવા મળે છે ? હોકાયંત્રમાં બાયનોક્યુલર માઈક્રોસ્કોપમાં બેરોમીટરમાં હોકાયંત્રમાં બાયનોક્યુલર માઈક્રોસ્કોપમાં બેરોમીટરમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયા સાધનથી ભેજના પ્રમાણની આપોઆપ નોંધ લેવાય છે ? બેરોમીટર એનિમોમીટર વર્ષામાપક હાઇગ્રોમીટર બેરોમીટર એનિમોમીટર વર્ષામાપક હાઇગ્રોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP