Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District Bruno said, "Where ___ the real truth ?". they have been exposed have they exposed have they been exposed they have exposed they have been exposed have they exposed have they been exposed they have exposed ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના શેના માટે ચાલુ કરવામાં આવી હતી ? ટપક સિંચાઈ પધ્ધતિનો વ્યાપ વધારવા વણકરોને હાથશાળોના આધુનિકીકરણ માટે સબસીડી આપવા શિક્ષિત બેરોજગાર તથા ગ્રામ્ય કારીગરોને સ્વરોજગારી પ્રાપ્ત કરવા ધિરાણ આપવા. ટ્રેક્ટરની ખરીદીમાં સબસીડી આપવા ટપક સિંચાઈ પધ્ધતિનો વ્યાપ વધારવા વણકરોને હાથશાળોના આધુનિકીકરણ માટે સબસીડી આપવા શિક્ષિત બેરોજગાર તથા ગ્રામ્ય કારીગરોને સ્વરોજગારી પ્રાપ્ત કરવા ધિરાણ આપવા. ટ્રેક્ટરની ખરીદીમાં સબસીડી આપવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District ગુજરાતના મુખ્યમંત્રી સુશ્રી આનંદીબહેન પટેલનો મુળ વ્યવસાય શું હતો ? ઉદ્યોગ શિક્ષણ ખેડૂત કલાકાર ઉદ્યોગ શિક્ષણ ખેડૂત કલાકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District નીચેના માંથી નિપાત ઓળખો. દેશ સેવાના આ શ્રમયજ્ઞમાં નગરશેઠ સુદ્ધાં સહુની સાથે જોડાયેલા. માં સુદ્ધાં ની આ માં સુદ્ધાં ની આ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District મનહર છંદમાં પહેલી તથા બીજી પંક્તિમાં કેટલા અક્ષરો અનુક્રમે હોય છે ? 16, 17 16, 15 17, 16 15, 16 16, 17 16, 15 17, 16 15, 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District વિરોધાર્થી શબ્દ લખો – મ્લાન પ્રફુલ્લ ભયભીત નિરર્થક નિરપેક્ષ પ્રફુલ્લ ભયભીત નિરર્થક નિરપેક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP