કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે BS-3 પેટ્રોલ અને BS-4 ડીઝલ ફોર વ્હીલ ચલાવવા પર અસ્થાયી પ્રતિબંધ લાગડ્યો ? પુડુચેરી ચંડીગઢ દિલ્હી મહારાષ્ટ્ર પુડુચેરી ચંડીગઢ દિલ્હી મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં હિમાલયન કલ્ચરલ હેરિટેજ ફાઉન્ડેશન (HCHF)એ એથનિક મમાની ફેસ્ટિવલનું આયોજન ક્યા કર્યું ? સિક્કિમ ઉત્તરાખંડ લદાખ હિમાચલ પ્રદેશ સિક્કિમ ઉત્તરાખંડ લદાખ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) સ્થાનિક રીતે સદાંગમન તરીકે જાણીતી બતકની દુર્લભ પ્રજાતિ ગ્રેટર સ્કૂપ 94 વર્ષ બાદ ક્યા રાજ્યના વિષ્ણુપુર જિલ્લામાં સ્થિત લોટક સરોવરમાં જોવા મળી ? આંધ્ર પ્રદેશ મણિપુર મેઘાલય મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ મણિપુર મેઘાલય મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ક્યા રાજ્યના પૂર્વ રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠીનું નિધન થયું ? રાજસ્થાન પ.બંગાળ કર્ણાટક આસામ રાજસ્થાન પ.બંગાળ કર્ણાટક આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભારતનો 79મો ગ્રાન્ડમાસ્ટર કોણ બન્યો ? પ્રણેશ એમ લક્ષ્ય ચેટરજી અભિનવ શર્મા આદિત્ય મિશ્રા પ્રણેશ એમ લક્ષ્ય ચેટરજી અભિનવ શર્મા આદિત્ય મિશ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) વિદેશી પ્રોજેક્ટ પર પોસ્ટિંગ મેળવનારા બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO)ના પ્રથમ મહિલા અધિકારી કોણ બન્યા ? મિતાલી મધુમિતા પુનિતા અરોરા પ્રિયા સેમવા સુરભી જાખમોલા મિતાલી મધુમિતા પુનિતા અરોરા પ્રિયા સેમવા સુરભી જાખમોલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP