સામાન્ય વિજ્ઞાન (General Science) B.T.U. શેનું માપ છે ? તાપમાન કદ ઉષ્મા ક્ષેત્રફળ તાપમાન કદ ઉષ્મા ક્ષેત્રફળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સબસોનિક અને સુપરસોનિક શબ્દો શેના માટે વપરાય છે ? હવાના પ્રવાહની ગતિ ધરતીકંપની ગતિ પાણીના પ્રવાહની ગતિ અવાજની ગતી હવાના પ્રવાહની ગતિ ધરતીકંપની ગતિ પાણીના પ્રવાહની ગતિ અવાજની ગતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતમાં મોબાઈલ ફોનનું આગમન ક્યારે થયું અને તેના વડે પહેલો કોલ જોડનાર વ્યક્તિ કોણ ? વર્ષ 1994, ભુપેન્દ્રકુમાર મોદી વર્ષ 1995, જ્યોતિ બાસુ વર્ષ 1996, જ્યોતિ બાસુ વર્ષ 1993, સુખરામ વર્ષ 1994, ભુપેન્દ્રકુમાર મોદી વર્ષ 1995, જ્યોતિ બાસુ વર્ષ 1996, જ્યોતિ બાસુ વર્ષ 1993, સુખરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પુષ્પનો કયો ભાગ પરિપક્વ બની ફળમાં રૂપાંતર પામે છે ? બીજાંડ સ્ત્રીકેસર માદાજનન કોષ બીજાશય બીજાંડ સ્ત્રીકેસર માદાજનન કોષ બીજાશય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આહારના મૂળભૂત ઘટકોને ___ કહે છે. પાણી શર્કરા પોષક ઘટકો ચયાપચય પાણી શર્કરા પોષક ઘટકો ચયાપચય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એક પુસ્તક અને ચાંદીનો ચમચો એક રૂમમાં પડેલ છે. ચાંદીના ચમચાને સ્પર્શ કરવાથી તે ઠંડો લાગે છે. કારણ કે ચાંદી ગરમીની ખૂબ સારી સુવાહક છે. ચાંદી મોટા ભાગે શુદ્ધ ધાતુ છે. તેની ભ્રામક અસર છે. તે ઘટ્ટ ધાતુમાંથી બનેલી છે. ચાંદી ગરમીની ખૂબ સારી સુવાહક છે. ચાંદી મોટા ભાગે શુદ્ધ ધાતુ છે. તેની ભ્રામક અસર છે. તે ઘટ્ટ ધાતુમાંથી બનેલી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP