સંસ્થા (Organization) સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ્ડ કમ્પ્યૂટિંગ (C-DAC)નું વડુમથક ક્યા આવેલું છે ? પુણે મુંબઈ હૈદરાબાદ નવી દિલ્હી પુણે મુંબઈ હૈદરાબાદ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) 'SAARC' દેશોના સમૂહને શું કહેવામાં આવે છે ? સાઉથ એશિયન એલાઈઝ ફોર રીલિજીયસ કો-ફેડરેશન સાઉથ એશિયન એલાયન્સ ફોર રીજીઓનલ કન્ટ્રીઝ સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજીઓનલ કો-ઓપરેશન સાઉથ એશિયન એગ્રીગેટડ ફેડરેશન ઓફ રિજિયોનલ કન્ટ્રીઝ સાઉથ એશિયન એલાઈઝ ફોર રીલિજીયસ કો-ફેડરેશન સાઉથ એશિયન એલાયન્સ ફોર રીજીઓનલ કન્ટ્રીઝ સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજીઓનલ કો-ઓપરેશન સાઉથ એશિયન એગ્રીગેટડ ફેડરેશન ઓફ રિજિયોનલ કન્ટ્રીઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) વિશ્વ વ્યાપાર સંગઠન (WHO) કઈ બાબત વિશે નિર્ણયો લે છે ? સરકારોના બજેટની ખાધ પૂરવી. બૌદ્ધિક મિલ્કતનું રક્ષણ લેણદેણની તુલાની ખાધ દૂર કરવી. ગરીબીમાં ઘટાડો સરકારોના બજેટની ખાધ પૂરવી. બૌદ્ધિક મિલ્કતનું રક્ષણ લેણદેણની તુલાની ખાધ દૂર કરવી. ગરીબીમાં ઘટાડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) SAARCનો મુખ્ય હેતુ શું છે ? પ્રદેશિક સહકાર બીજાની આંતરિક બાબતોમાં દખલગીરી ન કરવી આપેલ પૈકી એક પણ નહીં બિન સમરેખી (Non Alignity) પ્રદેશિક સહકાર બીજાની આંતરિક બાબતોમાં દખલગીરી ન કરવી આપેલ પૈકી એક પણ નહીં બિન સમરેખી (Non Alignity) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) સેલ્ફ એમ્પ્લોય્ડ વુમન એસોસિએશન (SEWA)ની સ્થાપના કોણે કરી હતી ? ઈલાક્ષી ઠાકોર ઈલા ભટ્ટ મૃણાલિની સારાભાઈ નાનાભાઈ ભટ્ટ ઈલાક્ષી ઠાકોર ઈલા ભટ્ટ મૃણાલિની સારાભાઈ નાનાભાઈ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) નીચે દર્શાવેલ ચાર પૈકી કઈ ત્રણ સંસ્થાઓ / કાર્યક્રમની સહાય સંકલિત બાળ વિકાસ યોજના (આઈ.સી.ડી.એસ) મેળવે છે ? 1) UNICEF2) CDC 3) CARE 4) WFP 2,3,4 1,2,4 1,3,4 1,2,3 2,3,4 1,2,4 1,3,4 1,2,3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP