કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં અમેરિકાએ CAATSA (કાઉન્ટરિંગ અમેરિકાઝ એડવરસરીઝ થ્રૂ સેન્કશન્સ એક્ટ)માં સુધારો કરી ભારતને ક્યા દેશ પાસેથી S-400 મિસાઈલ રક્ષા પ્રણાલી ખરીદવાની છૂટ આપી ? ઈઝરાયેલ ફ્રાન્સ જાપાન રશિયા ઈઝરાયેલ ફ્રાન્સ જાપાન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) કેન્દ્ર સરકારે ક્યા વર્ષ સુધીમાં ભારતમાંથી TB સમાપ્ત કરવાનું લક્ષ્ય સાધ્યું છે ? 2030 2025 2035 2024 2030 2025 2035 2024 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ COVID-19 વ્યવસ્થાપન માટે આયુષ પદ્ધતિઓનો સંગ્રહ જારી કર્યો ? AIIA AIIMS, દિલ્હી આયુષ મંત્રાલય નીતિ આયોગ AIIA AIIMS, દિલ્હી આયુષ મંત્રાલય નીતિ આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ચૂંટણી બોન્ડ જારી કરનારી ભારતની એકમાત્ર બેંક કઈ છે ? HDFC SBI ICICI કોટક મહિન્દ્રા HDFC SBI ICICI કોટક મહિન્દ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) રામાયણ માસમ ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ચીને ક્યા દેશ સાથે 'સી ગાર્ડિયન્સ-2’ નૌસેના અભ્યાસનું આયોજન કર્યું ? ભારત બાંગ્લાદેશ રશિયા પાકિસ્તાન ભારત બાંગ્લાદેશ રશિયા પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP