સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
કંપની ઓડિટરનાં અહેવાલ ઓર્ડર CARO 2003 નીચે પૈકી કઈ કંપનીને લાગુ પડશે ?

ઉત્પાદક કંપનીઓ
બેન્કિંગ કંપનીઓ
ગેરંટી કંપનીઓ
વીમા કંપનીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નો કલેઈમ બોનસ (પ્રિમિયમમાં ઘટાડા રૂપે બોનસ) કાચા સરવૈયાની બાકી તરીકે આપેલું હોય તો તેની અસર ___

દાવાની રકમમાં ઉમેરાશે
મહેસુલી ખાતામાં ખર્ચ તરીકે દર્શાવાશે
પ્રીમિયમમાં ઉમેરાશે
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ભારતીય હિસાબી ધોરણ નં. 14 મુજબ ખરીદ કિંમત નક્કી કરતી વખતે જૂની કંપની (ધંધો વેચનાર) નાં ડિબેન્ચરનો સમાવેશ નીચે પૈકી શેમાં નથી કરતો ?

નવી કંપનીમાં
ચોખ્ખી મિલકતમાં
પાઘડીમાં
ખરીદ કિંમતમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નફામાં વધઘટ થતી હોય ત્યારે પાઘડીના મૂલ્યાંકન વખતે કયો નફો ધ્યાનમાં લેવાય છે.

મૂડીકૃત નફો
અધિક નફો
સાદો સરેરાશ નફો
ભારિત સરેરાશ નફો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP