વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) કેસ્સિનિ-હ્યુજિન્સ (Cassini Huygens) સ્પેશક્રાફ્ટ કયા ગ્રહની કક્ષામાં પ્રવેશનાર પ્રથમ સ્પેશક્રાફ્ટ છે ? બુધ શુક્ર મંગળ શનિ બુધ શુક્ર મંગળ શનિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારત દ્વારા નીચેના પૈકી કઈ ત્રીજી પેઢીની 'ફાયર એન્ડ ફરગેટ' (Fire and forget) ટેન્ક વિરોધી મિસાઈલ વિકસાવવામાં આવી છે ? નાગ બરાક-8 ત્રિશૂલ અર્જુન નાગ બરાક-8 ત્રિશૂલ અર્જુન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) તાપી પરિયોજનામાં નીચેના પૈકી ક્યા દેશ જોડાયેલ નથી ?i) ઓમાનii) અફઘાનિસ્તાન iii) તુર્કિસ્તાન iv) તૂર્કમેનિસ્તાન i & ii i & iii ii & iv iii & iv i & ii i & iii ii & iv iii & iv ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) “અજેય વોરિયર"એ ભારત તથા ___ વચ્ચેનો સંયુક્ત સૈન્યાભ્યાસ છે. ફ્રાન્સ બ્રિટન ન્યુઝીલેન્ડ જર્મની ફ્રાન્સ બ્રિટન ન્યુઝીલેન્ડ જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઇન્સ્ટિટયૂટ ઓફ નેનો સાયન્સ એન્ડ ટેકનોલોજી ક્યાં આવેલી છે ? કોચીન નવી દિલ્હી મોહાલી મુંબઈ કોચીન નવી દિલ્હી મોહાલી મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતના સંયુક્ત રાષ્ટ્ર માટેના કયા કાયમી પ્રતિનિધિએ નિઃશસ્ત્રીકરણની કોન્ફરન્સ(CD)માં ભારપૂર્વક કહ્યું ભારત CTBTમાં પક્ષકાર 'હમણા પણ નહી, ક્યારેય નહી' (Not Now, Not Never) બનશે ? અરૂંધતી ઘોષ લલિત માનસિંગ શિવશંકર મેનન શ્યામ શરણ અરૂંધતી ઘોષ લલિત માનસિંગ શિવશંકર મેનન શ્યામ શરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP