Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) જો CAT ને XZG અને BOAT ને YLZG લખાય તો EGG ને કેવી રીતે લખાય ? UTT VTT URR VSS UTT VTT URR VSS ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) જો COUNTRYને EMWLVPA લખાય તો TURN ને કેવી રીતે લખાય ? VWPL VPWL VLPW VWLP VWPL VPWL VLPW VWLP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે હોય છે ? લીડ મરક્યુરી મેગ્નેશિયમ સોડિયમ લીડ મરક્યુરી મેગ્નેશિયમ સોડિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) ભારતના ઉપરાષ્ટ્રપતિ કોની સમક્ષ શપથ લે છે ? પ્રધાનમંત્રી રાજ્ય સભાના અધ્યક્ષ રાષ્ટ્રપતિ સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ પ્રધાનમંત્રી રાજ્ય સભાના અધ્યક્ષ રાષ્ટ્રપતિ સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) IPC નું છેલ્લું પ્રકરણ કયું છે ? પ્રકરણ - 23 પ્રકરણ - 21 પ્રકરણ - 19 પ્રકરણ - 25 પ્રકરણ - 23 પ્રકરણ - 21 પ્રકરણ - 19 પ્રકરણ - 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) A એ B ની પત્ની છે. C એ A નો ભાઈ છે. D એ C ની સાસુ છે. તો D ની પુત્રી સાથે A નો શું સંબંધ છે ? કાકી બહેન ભાભી નણંદ કાકી બહેન ભાભી નણંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP