કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) મનુ સાહનીએ રાજીનામું આપ્યા બાદ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના કાર્યકારી CEO કોણ બન્યા ? જ્યોફ એલાર્ડિઝ ગ્રેગ બાર્કલે સુનીલ ગાવસ્કર શશાંક મનોહર જ્યોફ એલાર્ડિઝ ગ્રેગ બાર્કલે સુનીલ ગાવસ્કર શશાંક મનોહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) સરકારે પુનઃ પ્રાપ્ય ઊર્જા પ્રોજેક્ટ માટે ઓટોમેટિક રુટ અંતર્ગત કેટલા ટકા ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ (FDI)ની મંજૂરી આપી ? 100% 94% 65% 75% 100% 94% 65% 75% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) CSR ફંડનો ઉપયોગ કરીને ખાનગી હોસ્પિટલોના માધ્યમથી મફત COVID-19 રસીકરણ શરૂ કરનારું પ્રથમ રાજ્ય કયું બન્યું ? તમિલનાડુ કેરળ ગુજરાત મહારાષ્ટ્ર તમિલનાડુ કેરળ ગુજરાત મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (KVIC)એ ક્યા દેશ/દેશોમાં ‘ખાદી’ બ્રાન્ડની ટ્રેડમાર્ક રજિસ્ટર્ડ કરાવ્યો ? ભૂટાન UAE આપેલ તમામ મેક્સિકો ભૂટાન UAE આપેલ તમામ મેક્સિકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) વિશ્વની સૌથી મોટી ટનલો પૈકીની એક 'સેલા ટનલ’નું નિર્માણ બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન દ્વારા કયા કરવામાં આવી રહ્યું છે ? અરુણાચલ પ્રદેશ ઉત્તરાખંડ લદાખ હિમાચલ પ્રદેશ અરુણાચલ પ્રદેશ ઉત્તરાખંડ લદાખ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મે તત્કાળ લધુ ઋણ સેવા 'પોસ્ટપેઈડ મિનિ' શરૂ કરી ? ફોન પે પેટીએમ પે પલ ગૂગલ પે ફોન પે પેટીએમ પે પલ ગૂગલ પે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP