કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ક્લોરોફ્લોરો કાર્બન્સ (CFCs) પર પ્રતિબંધ મૂકવા માટે 1987માં હસ્તાક્ષર કરાયેલ આંતરરાષ્ટ્રીય કરારનું નામ શું છે ? શિકાગો કારાર મોન્ટ્રીયલ પ્રોટોકોલ ક્યોટો પ્રોટોકોલ પેરિસ કરાર શિકાગો કારાર મોન્ટ્રીયલ પ્રોટોકોલ ક્યોટો પ્રોટોકોલ પેરિસ કરાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ‘વોઈસ ઓફ ધ ગ્લોબલ સાઉથ સમિટ’ ક્યા દેશમાં યોજાવાની છે ? ફ્રાન્સ ઈરાન ભારત કેનેડા ફ્રાન્સ ઈરાન ભારત કેનેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) બેલી સસ્પેન્શન બ્રિજનું ઉદ્ઘાટન ક્યા રાજ્ય /કેન્દ્રશાસિત પ્રદેશમાં કરાયું ? ઉત્તરાખંડ લદાખ હિમાચલ પ્રદેશ જમ્મુ કાશ્મીર ઉત્તરાખંડ લદાખ હિમાચલ પ્રદેશ જમ્મુ કાશ્મીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં કઈ કંપનીએ ભારતમાં તેના Girls4tech કાર્યક્રમના નવા તબક્કાની ઘોષણા કરી ? માસ્ટરકાર્ડ IBM મેટા ગૂગલ માસ્ટરકાર્ડ IBM મેટા ગૂગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) રાષ્ટ્રીય પ્રવાસન દિવસ (National Tourism Day) ક્યારે મનાવાય છે ? 26 જાન્યુઆરી 27 જાન્યુઆરી 24 જાન્યુઆરી 25 જાન્યુઆરી 26 જાન્યુઆરી 27 જાન્યુઆરી 24 જાન્યુઆરી 25 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભારતના પ્રથમ 5G સક્ષમ ડ્રોનનું નામ જણાવો. સ્કાયહૉક સ્કાયસ્ટાર એકપણ નહીં સ્કાયકાઈટ સ્કાયહૉક સ્કાયસ્ટાર એકપણ નહીં સ્કાયકાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP