GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો.
કાળુને રાજુની ગાળો ગોળથીયે વધુ મીઠી લાગતી.

અંત્યાનુપ્રાસ
વ્યતિરેક
ઉપમા
સજીવારોપણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
પાણીના ટાંકા ઉપર ત્રણ નળ બેસાડવામાં આવ્યા છે. બે નળ ટાંકાને અનુક્રમે 5 કલાક અને 6 કલાકમાં ભરી દે છે, જ્યારે ત્રીજો નળ ૩ કલાકમાં ખાલી કરે છે. તો ટાંકી કેટલા કલાકમાં ભરાઈ જાય છે ?

30 કલાક
20 કલાક
15 કલાક
18 કલાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
કાઠિયાવાડમાં અનેક નાના અને છૂટાછવાયા રાજ્યો હતા. વહીવટી સરળતા માટે હિંદી સરકારે કઈ યોજના અંતર્ગત નાના રાજ્યોને નજીકના મોટા રાજ્યો સાથે જોડ્યા હતા ?

ઍટેચમેન્ટ સ્કીમ
સંયુક્ત જોડાણ યોજના
સંમિલીત યોજના
ઍમાલગમેશન સ્કીમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP