GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
બે ટ્રેઈનની લંબાઈ 185 મીટર અને 215 મીટર છે. તેઓની ઝડપ અનુક્રમે 50 કિમી/કલાક અને 40 કિમી/કલાક છે. બંને ટ્રેન વિરુદ્ધ દિશામાં સમાંતર લાઈન પર દોડે છે, તો કેટલા સમયમાં એકબીજાને પસાર કરશે ?

12 સેકન્ડ
15 સેકન્ડ
16 સેકન્ડ
1 મિનિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
ઓડિટરતનું પ્રમાણપત્ર કયા પક્ષને ઉદ્દેશીને આપવાનું હોય છે ?

કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સને
મધ્યસ્થ સરકારને
કોઈ પક્ષને ઉદ્દેશીને અપાતું નથી
કંપનીના શેરહોલ્ડરોને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
મૂડી અંદાજપત્ર શાની સાથે જોડાયેલું છે ?

સ્થિર મિલકતો
લાંબાગાળાની મિલકતો
આપેલ તમામ
ટૂંકાગાળાની મિલકતો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
નાણાકીય વર્ષ પૂરું થયા પછી કેટલા સમયમાં કંપનીના વાર્ષિક હિસાબો વાર્ષિક સામાન્ય સભામાં રજૂ કરવા પડે ?

બાર માસમાં
છ માસમાં
આપેલ પૈકી એક પણ નહીં
ત્રણ માસમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP