કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વિશ્વ શતરંજ (Chess) દિવસ ક્યારે મનાવાય છે ? 21 જુલાઈ 1 જુલાઈ 20 જુલાઈ 11 જુલાઈ 21 જુલાઈ 1 જુલાઈ 20 જુલાઈ 11 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા દેશના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેની હત્યા કરાઈ ? મોંગોલિયા ઈન્ડોનેશિયા જાપાન દક્ષિણ કોરિયા મોંગોલિયા ઈન્ડોનેશિયા જાપાન દક્ષિણ કોરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) નેશનલ કૉન્કલેવ ઓન માઈન્સ એન્ડ મિરલ્સનું આયોજન ક્યા કરાયું હતું ? પટના લખનઉ પુણે નવી દિલ્હી પટના લખનઉ પુણે નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં કયા રાજ્યે ડિસ્ટ્રિક્ટ ક્લાઈમેટ ચેન્જ મિશન્સ (DCCM)ની સ્થાપના કરી રાજસ્થાન મધ્યપ્રદેશ કર્ણાટક તમિલનાડુ રાજસ્થાન મધ્યપ્રદેશ કર્ણાટક તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વિશ્વ એથ્લેટિકસ ચેમ્પિયનશિપ 2022નું આયોજન ક્યા દેશમાં કરાયું હતું ? કેનેડા અમેરિકા ઈંગ્લેન્ડ જાપાન કેનેડા અમેરિકા ઈંગ્લેન્ડ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વિમ્બલડન ટેનિસ (લંડન) 2022માં મેન્સ સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો ? રાફેલ નડાલ કાસ્પેર રુડ નિક કીર્ગિપોસ નોવાક જોકોવિચ રાફેલ નડાલ કાસ્પેર રુડ નિક કીર્ગિપોસ નોવાક જોકોવિચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP