GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
આરટીઈ (રાઈટ ટુ એજ્યુકેશન) માં ખાનગી શાળાઓમાં કેટલા ટકા બેઠકો નબળા અને પછાત વર્ગના બાળકો માટે અનામત રાખવાની જોગવાઈ છે ?

25
30
20
15

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
ગ્રામ પંચાયત માટે અનામત બેઠકોની ફાળવણી કોણ કરે છે ?

જિલ્લા વિકાસ અધિકારી
વિકાસ કમિશ્નર
રાજય ચૂંટણી આયોગ
કલેકટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP