Gujarat Police Constable Practice MCQ નીચેમાંથી કયું એક સૌથી મોટું ગોળ (Circle) છે ? કર્કરેખા ભુમધ્યરેખા આર્કટીકવૃત્ત મકરરેખા કર્કરેખા ભુમધ્યરેખા આર્કટીકવૃત્ત મકરરેખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતના રાષ્ટ્રીય પંચાગમાં 3, 5 અને 7 મો માસ કયો છે ? પોષ, ફાગણ અને જેઠ માર્ચ, મે અને ઓગષ્ટ જેઠ, શ્રાવણ અને આસો મહા, ચૈત્ર અને જેઠ પોષ, ફાગણ અને જેઠ માર્ચ, મે અને ઓગષ્ટ જેઠ, શ્રાવણ અને આસો મહા, ચૈત્ર અને જેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ બાઉમેનની કોથળી ક્યાં અંગમાં આવેલી હોય છે ? ફેફસા મૂત્રપીંડ નાનુ આંતરડુ મોટુ આંતરડુ ફેફસા મૂત્રપીંડ નાનુ આંતરડુ મોટુ આંતરડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ બંધારણમાં કટોકટીને લગતી જોગવાઈ ક્યા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? ઓસ્ટ્રેલિયા રશિયા જર્મની અમેરિકા ઓસ્ટ્રેલિયા રશિયા જર્મની અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ કોમ્પ્યૂટર સ્ક્રીન પરના લખાણ ને આપણે જરૂરિયાત મુજબ ઉપર કે નીચે તેમજ ડાબી કે જમણી બાજુ ખસેડવાની પ્રક્રિયા ___ નામે ઓળખાય છે. એડિટિંગ રોલિંગ સ્ક્રોલિંગ ચેન્જિંગ એડિટિંગ રોલિંગ સ્ક્રોલિંગ ચેન્જિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ મિલકત વિરૂદ્ધના ગુનાઓ IPC-1860ની કઈ કલમો હેઠળ દર્શાવવામાં આવ્યા છે ? 378 થી 480 378 થી 414 378 થી 420 378 થી 462 378 થી 480 378 થી 414 378 થી 420 378 થી 462 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP