કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ (CISF)ના નવા ડિરેક્ટર જનરલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? પ્રબોધકુમાર અગ્નિહોત્રી સુબોધકુમાર જયસ્વાલ દર્પણકુમાર અગરવાલ કિરણકુમાર અગરવાલ પ્રબોધકુમાર અગ્નિહોત્રી સુબોધકુમાર જયસ્વાલ દર્પણકુમાર અગરવાલ કિરણકુમાર અગરવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ISROએ રજૂ કરેલા ડીકેડ પ્લાન અનુસાર, ISRO વર્ષ 2021-2030ના સમયગાળા દરમિયાન કયા મિશન લૉન્ચ કરશે ? 1. ચંદ્રયાન-3 2. આદિત્ય-L13. ડેટા રીલે સેટેલાઈટ માત્ર 2,3 માત્ર 1,3 માત્ર 1,2 1,2,3 માત્ર 2,3 માત્ર 1,3 માત્ર 1,2 1,2,3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)માં BCCIના સત્તાવાર પ્રતિનિધિ તરીકે કોનું નામાંકન કરવામાં આવ્યું ? સૌરવ ગાંગુલી રવિ શાસ્ત્રી રાજીવ શુક્લા જય શાહ સૌરવ ગાંગુલી રવિ શાસ્ત્રી રાજીવ શુક્લા જય શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા રાજ્યે આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓને UPSC સનદી સેવા / IAS પરીક્ષા અંગે ફ્રી કોચિંગ આપવા 'વન સ્કૂલ વન IAS' પ્રોગ્રામ શરૂ કર્યો ? આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં જારી 'ધ ગ્લોબલ કોસ્ટ ઓફ ઈન્ટરનેટ શટડાઉન' રિપોર્ટ અનુસાર, વર્ષ 2020માં ઈન્ટરનેટ બંધથી સૌથી વધુ નુકસાન કયા દેશને થયું ? બેલારુસ યમન ભારત અઝરબેજાન બેલારુસ યમન ભારત અઝરબેજાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં કયા સ્થળે બંદરોની સમીક્ષા કરવા માટે 'ચિંતન બેઠક' નું આયોજન કરવામાં આવ્યું હતું ? માંડવી ધોરડો કંડલા ગાંધીનગર માંડવી ધોરડો કંડલા ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP