કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં વિશ્વના પ્રથમ કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG) ટર્મિનલ અને બ્રાઉનફિલ્ડ પોર્ટની આધારશિલા ક્યા મુકવામાં આવી ? જામનગર ધોલેરા ભાવનગર હજિરા જામનગર ધોલેરા ભાવનગર હજિરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) રાજ્ય IT મંત્રીઓના ડિજિટલ ઈન્ડિયા સંમેલનનું આયોજન ક્યા કરાયું હતું ? પુણે નવી દિલ્હી બેંગલુરુ ભોપાલ પુણે નવી દિલ્હી બેંગલુરુ ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC)ના 98મા અધ્યક્ષ કોણ બન્યા ? મલ્લિકાર્જુન ખડગે શશી થરૂર સોનિયા ગાંધી રાહુલ ગાંધી મલ્લિકાર્જુન ખડગે શશી થરૂર સોનિયા ગાંધી રાહુલ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ભારત સરકારે સરફેસ કોલ ગેસિફિકેશન (SCG) પ્રોજેક્ટ સ્થાપવા માટે ક્યા રાજ્યની પસંદગી કરી છે ? ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ છત્તીસગઢ ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં પૂર્વોત્તર પરિષદની 70મી બેઠક ક્યા યોજાઈ હતી ? ઐઝવાલ રાંચી ગુવાહાટી ઈમ્ફાલ ઐઝવાલ રાંચી ગુવાહાટી ઈમ્ફાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) SIMBEX ભારત અને ક્યા દેશ વચ્ચે આયોજિત સમુદ્રી દ્વિપક્ષીય અભ્યાસ છે ? મ્યાનમાર સિંગાપુર જાપાન શ્રીલંકા મ્યાનમાર સિંગાપુર જાપાન શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP