સામાન્ય વિજ્ઞાન (General Science)
ભારતમાં પ્રથમ CNG ટ્રેન કયા બે સ્ટેશન વચ્ચે દોડે છે ?

પુના - મુંબઈ
ચેન્નાઈ - મદુરાઈ
દિલ્હી - સોનપત
રેવારી - રોહતક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
વોશિંગ મશીન કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે.

પ્રસાર, ફેલાવો
કેન્દ્રત્યાગી
ડાયાલિસિસ
રિવર્સ અભિસરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP