મહત્વના દિવસો (Important Days)
વ્યક્તિની તંદુરસ્તી જાળવી રાખવા માટે યોગા એક અનોખી શારીરિક સાધના છે. આ અંતર્ગત આંતર રાષ્ટ્રીય યોગ દિવસ કઈ તારીખે મનાવવામાં આવે છે ?

12મી જૂન
21મી જૂન
19 સપ્ટેમ્બર
22 સપ્ટેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહત્વના દિવસો (Important Days)
આંતરરાષ્ટ્રીય થીએટર (World Theater Day) દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?

9, જાન્યુઆરી
23, સપ્ટેમ્બર
27, માર્ચ
8, ડિસેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP