GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) COVAX રસી બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?1. સંયુક્ત રાષ્ટ્રો રસી પહેલ હેઠળ ઘાના ૨સી મેળવનાર પ્રથમ દેશ બન્યું છે.2. ઘાના ભારતની સીરમ ઈન્સ્ટીટ્યૂટ દ્વારા બનાવાયેલી એસ્ટ્રાજેનીકા (AstraZeneca) રસીના 6 લાખ ડોઝ મેળવશે.3. 90 થી વધારે ઓછી અને મધ્યમ આવક દેશોએ સંયુક્ત રાષ્ટ્રો સમર્થિત COVAX કાર્યક્રમ માટે સહી કરી છે. 1, 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 ફક્ત 2 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 ફક્ત 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) કેન્દ્ર સરકારના અંદાજપત્રના ચાલુ ખાતામાં ખર્ચની સૌથી મોટી બાબત ___ હોય છે. સંરક્ષણ ખર્ચ વ્યાજની ચૂકવણી સામાજીક સેવાઓનો ખર્ચ સબસીડી સંરક્ષણ ખર્ચ વ્યાજની ચૂકવણી સામાજીક સેવાઓનો ખર્ચ સબસીડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) ઘઉંના ઉત્પાદન માટેના સંજોગો બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આપેલ બંને 100 સે.મી. થી વધુ વાર્ષિક વરસાદવાળા વિસ્તારોમાં ઘઉંની ખેતી કરવામાં આવતી નથી. ઘઉંને ઉગાડતી વખતે 10° સે. તથા પાકતી વખતે 15° થી 20° સે. તાપમાનની જરૂરિયાત રહે છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને 100 સે.મી. થી વધુ વાર્ષિક વરસાદવાળા વિસ્તારોમાં ઘઉંની ખેતી કરવામાં આવતી નથી. ઘઉંને ઉગાડતી વખતે 10° સે. તથા પાકતી વખતે 15° થી 20° સે. તાપમાનની જરૂરિયાત રહે છે. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) રવિ એક રકમ સાદાવ્યાજે 4 વર્ષ માટે મૂકે છે અને બમણી રકમ પરત મેળવે છે. ત્યારબાદ સાદાવ્યાજનો દર પહેલા કરતાં 5% જેટલો વધી જાય તો કેટલા વર્ષમાં તેની રકમ બમણી થશે ? આપેલ પૈકી કોઈ નહીં 11/3 વર્ષ 10/3 વર્ષ 3.75 વર્ષ આપેલ પૈકી કોઈ નહીં 11/3 વર્ષ 10/3 વર્ષ 3.75 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) યુનાઈટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઈમેટ ચેઈન્જ (UNFCCC) દ્વારા ઈનીશીયલ નેશનલી ડીટરમાઈન્ડ કોન્ટ્રીબ્યુશન્સ સીન્થેસીસ રીપોર્ટ જારી કરવામાં આવ્યો. આ અહેવાલ ___ ખાતે યોજાનાર આગામી ___ માટે દેશોના આબોહવા પગલાઓનું માપન કરે છે. મદાગાસ્કર, COP25 માદ્દીદ, COP25 વેનિસ, COP26 ગ્લાસગૌ, COP26 મદાગાસ્કર, COP25 માદ્દીદ, COP25 વેનિસ, COP26 ગ્લાસગૌ, COP26 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) રશિયાની અવકાશી સંસ્થાએ “ROSCOSMOS” આંતરાષ્ટ્રીય લુનાર સાયન્ટીફીક રીસર્ચ સ્ટેશનનું સર્જન કરવા માટે ___ દેશ સાથે સમજૂતીપત્ર ઉપર સહી કરી. ભારત આપેલ પૈકી કોઈ નહીં યુરોપ (યુરોપીય અવકાશ એજન્સી) જાપાન ભારત આપેલ પૈકી કોઈ નહીં યુરોપ (યુરોપીય અવકાશ એજન્સી) જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP