કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા દેશે COVID-19 વેક્સિન માટે બૌદ્ધિક સંપદા સંરક્ષણમાં છૂટ આપવાની ઘોષણા કરી ? ઈઝરાયેલ ફ્રાંસ ઈટાલી અમેરિકા ઈઝરાયેલ ફ્રાંસ ઈટાલી અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યમાં આવેલા રામગઢ વિષધારી વન્યજીવ અભ્યારણ્યને વાઘ અભયારણ્ય તરીકે મંજૂરી આપવામાં આવી ? છત્તીસગઢ ગુજરાત રાજસ્થાન મધ્ય પ્રદેશ છત્તીસગઢ ગુજરાત રાજસ્થાન મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં શોધવામાં આવેલી માનવ પ્રજાતિ 'નેશેર રામલા હોમો' ના અવશેષ કયા દેશમાંથી મળી આવ્યા ? ઈજિપ્ત ઈરાન સાઉદી અરેબિયા ઈઝરાયેલ ઈજિપ્ત ઈરાન સાઉદી અરેબિયા ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ ડાગમારા જળવિદ્યુત પ્રોજેક્ટ કયા રાજ્યમાં આવેલો છે ? ત્રિપુરા પશ્ચિમ બંગાળ બિહાર ઉત્તરાખંડ ત્રિપુરા પશ્ચિમ બંગાળ બિહાર ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં બિટકોઈનને કાયદાકીય રીતે માન્યતા આપનારો પ્રથમ દેશ કયો બન્યો ? તાજિકિસ્તાન લેબેનોન સેનેગલ એલ સાલ્વાડોર તાજિકિસ્તાન લેબેનોન સેનેગલ એલ સાલ્વાડોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) યુનાઈટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ(UNSC)માં કેટલા સભ્યો હોય છે ? 15 20 10 30 15 20 10 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP